Gujarat

મહુધા સીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા ખાતે રોગી કલ્યાણ સમિતિ ની ગવર્નિગ કમિટી ની બેઠક યોજાઈ હતી જેમાં મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહીદ ખાન પઠાણ, તાલુકા પંચાયત નાં પ્રમુખ નાં પ્રતિનિધિ રાયસિંગ પરમાર, મહુધા સીએચસી નાં મેડિકલ ઓફિસર ડોક્ટર વિકાસ ભાઈ પટેલ મહુધા નગરપાલિકા આરોગ્ય ચેરમેન શ્રી હાજરાબાનું મલેક, પ્રતિષ્ઠિત વ્યક્તિ  રશ્મિ કાન્ત ભાઈ શાહ ,મહુધા તાલુકા મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી, મહુધા સીએચસી નાં સ્ટાફ ઉપસ્થિત રહીને મહુધા સીએચસી માં જરૂરી ખર્ચ બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી તેમજ સીએચસી ખાતે તથા આજુબાજુ માં સાફસફાઈ રહે અને લોકોને  મહુધા સીએચસી આરોગ્ય બાબતે લાભ મળે તે પ્રમાણેની સુચના પણ આપી હતી અને મહુધા સીએચસી ની મુલાકાત લીધી હતી.

IMG-20211215-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *