મેંદરડા ના એક વેપારી પુત્રએ માનવતા મહેકાવી મળેલા એક લાખ રૂપિયા મુળ માલીક ને પરત સોંપ્યા
ગજબ ની વાત છે ભાઈ કેવી ખુમારી છે રીંગલ સ્ટુડિયો ના માલીક સુરેશભાઈ ચંદ્રકાંતભાઈ પોપટ ના સુપુત્ર સંકેત ને રોકડા ૧ લાખ રૂપિયા ૫૦૦ ની ચલણી નોટો ના બે બંડલ મળ્યા ત્યારે મળેલ એક લાખ રૂપિયા ની સંકેતે તેના પીતા સુરેશભાઈ અને કાકા હીતેષભાઈ ને જાણ કરેલ ત્યાર બાદ મુળ માલીક ની શોધખોળ કરવામાં આવી અને તેમની દીકાન સામે એક બેક આવેલ હોવા થી શંકા જતાં બેક સીસી ટીવી કેમેરા સહીત ખંખોળવામા આવતાં મુળ માલીક સુધી પહોંચ્યા હતા
લાલચ વગર તેમના કાકા હિતેષભાઈ અને પીન્ટુભાઈ ને વાત કરી ને કહયું કે આપણે રુપિયા જેના હોય તેમને ખાત્રી કરી પરત આપી દેવના છે ત્યાય બાદ ખુબ મસકત કરતાં જાણવા મળ્યું કે મેંદરડા માર્કેટીંગ યાર્ડ ના વેપારી ઈદરીશભાઈ મેમણ ના હતા એક લાખ રૂપિયા પડી ગયેલ હતા જેનો કોકો બેંક દ્વારા કોન્ટેક્ટ કરી રુબરુ બેંક પર પરત બોલાવી ને મુળ માલીક ઈદરશીસ ભાઈ મેમણ ના જ છે એક લાક રુપીયા જે બેક દ્વારા ખાત્રી કરી સુપ્રત કરવામાં આવેલ હતં લોહાણ સમાજ ના સંકેત સુરેશભાઈ પોપટ એ લાલચ કર્યા વગર માનવંતા નૅ મહેક પ્રસરાવી પોપટ પરિવાર અને લોહાણા સમાજ નું ગૌરવ વધાર્યું છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા