Gujarat

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ શહેર તા.૨૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે S.O.G/P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ તા.૨૩/૮/૨૦૨૫ ના રોજ SOG શાખાના વી.વી.ધ્રાંગુ ના માર્ગદર્શન હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર રૈયા રોડ, શિવપરા શેરીનં.૫, દરજીની વાડી સામે, આરોપીના રહેણાંક મકાન ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઇરફાન ઉર્ફે રોમીયો હનીફભાઈ ચાનીયા ઉ.૩૨ રહે-રૈયા રોડ શિવપરા શેરીનં.૫ દરજીની વાડી સામે રાજકોટ. માદક પદાર્થ મેફેડ્રોન ૧૩.૨૫૦ ગ્રામ કિં.૧,૩૨,૬૦૦ તથા રોકડ સહિત કુલ કિ.૧,૫૫,૩૦૦ કુવાડવા રોડ પો.સ્ટે. NDPS કલમ-૮(સી), ૨૧(બી) મુજબ ગુનો દાખલ કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250824-WA0075.jpg