Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ રાજકોટ શહરે વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાકોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સબંધે રાજકોટ શહેર SOG P.I એસ.એમ.જાડેજા ની રાહબરી હેઠળ હરદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગોહિલ તથા અનોપસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર આજીડેમ ચોકડી થી આગળ બાલાજી રેસ્ટોરન્ટ સામેના ભાગે શક્તિ ઓટો ગેરેજ ની બાજુમાં જાહેરમાં ગાંજાના ૩.૬૪૬ કી.ગ્રા કિ.૧,૮૨,૩૦૦ ના જથ્થા સાથે ઇસમને પકડી પાડી કાર્યવાહી કરી આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવેલ છે. અશ્વીન ઉર્ફે જોગીડો પ્રવિણભાઇ સોલંકી ઉ.૨૨ રહે.ભીમરાવનગર માંડા ડુંગર રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260201-WA0058.jpg