ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકોએ તારીખ 6 -1 2022 સુધીમાં શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીર ગઢડા મુકામે પોતાની એન્ટ્રી જમા કરાવી દેવી.ત્યાર પછી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.
આ સ્પર્ધામાં 6 વર્ષથી ઉપરના તમામ સ્પર્ધકો ભાગ લઇ શકશે.શાળામાં ભણતા હોય કે ના ભણતા હોય તો પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
વધુ સંપર્ક માટે તાલુકા કન્વીનર
શ્રી રઘુભાઈ બારડ નો સંપર્ક કરવો.
સંપર્ક નંબર.9825540564
