Gujarat

સ્વીટ મોર્નિંગ અને સ્પોન્સર દ્વારા આયોજિત શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ વડિલો માટે વડીલો સાથે વડીલો માટે *વેલકમ જિંદગી* *કાર્યક્રમ યોજાયો

સ્વીટ મોર્નિંગ અને સ્પોન્સર દ્વારા આયોજિત શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ વડિલો માટે વડીલો સાથે વડીલો માટે *વેલકમ જિંદગી* *કાર્યક્રમ યોજાયો.

અમરેલીમાં વસતા દરજી જ્ઞાતિના સિનિયર સિટીઝન વડીલો માટે *””વેલકમ જીંદગી “”* કાર્યક્રમ અમરેલી ના અજમેરા બેંકવેટ હોલ ખાતે યોજાયો

આ કાર્યક્રમમાં સૌપ્રથમ વડીલો નું પ્રવેશતા થતા વડીલો નું ખેસ પહેરાવી અને પુષ્પ વર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.. પછી તેમને માન સન્માન સાથે તેમનું સ્થાન ગ્રહણ કરાવ્યું
આ કાર્યક્રમમાં બધા વડીલો સાથે મળ્યા વાતચીત કરી અને સાથે મળી ચર્ચા વિચારણા ની ગોસ્ટી પણ કરી
તેમને મનગમતી પ્રવૃત્તિઓ અને રમત
રમાડીને તેમને તેમનું બાળપણ યાદ અપાવ્યું બધા વડીલોને ગીત સંગીત સાથે પણ એન્જોય કરાવ્યું..
અને છેલ્લે બધા વડીલો સાથે મળીને ભોજન ગ્રહણ કર્યું..
*રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી*

IMG-20260330-WA0002.jpg