Gujarat

રાજકોટ-બામણબોર ચેક પોસ્ટ પાસેથી ઇંગ્લીશ દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ-બામણબોર ચેક પોસ્ટ પાસેથી ઇંગ્લીશ દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં પ્રોહી/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા માટે અવાર-નવાર જરૂરી સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ પ્રોહી/જુગારના કેસો નેસ્તનાબુદ થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય. રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, તુલશીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા ને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે રાજકોટ-બામણબોર ચેકપોસ્ટ થી આશરે 1 કી.મી. દૂર રાજકોટ તરફ રામદેવ હોટલ પાસેથી એક ટ્રકમાં બાચકાની આડમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે એક ઇસમને પ્રોહીના મોટા જથ્થા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સત્યપાલ ઠાકરારામ ગોદારા બિશ્નોઈ ઉ.૨૯ રહે.લાખોલઇ તાલુકો-ધોરીમલ્લા જી.બાલોતરા (રાજસ્થાન). પ્રોહી કલમ-૬૫ઇ,૧૧૬બી,૯૮(૨), ૮૧ મુજબ કુલ કિ.૪૬,૨૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260609-WA0060.jpg