Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદ્દામાલ રીવર કરતી થોરાળા પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદ્દામાલ રીવર કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ, મહેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રભાઈ ગઢવી નાઓને મળેલ સંયુક્ત હકિકતના આધારે તેમજ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ મદદથી આરોપીઓને ચોરીના ગુન્હાના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૩(૨), ૫૪ મુજબ (૧) પ્રિન્સ ઉર્ફે ભોલો અશોકભાઇ રવજીભાઇ પરમાર રહે,લાખાજીરાજ ઉધોગનગર શેરીનં.૩ રાજકોટ (૨) પ્રતાપ ઉર્ફે નાનીયો રણજીતભાઇ હાથીભાઇ ધાંધલ રહે,ચુનારાવાડ શેરીનં.૪ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260609-WA0061.jpg