Gujarat

રાજકોટ ચોરીથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ.

રાજકોટ ચોરીથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ભકિતનગર પોલીસ.

રાજકોટ શહેરમાં મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I જયદીપસિંહ પરમાર નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રમેશભાઇ માલકીયા તથા નરસંગભાઇ ગઢવી નાઓને સંયુકતમાં ખાનગી રહે બાતમી મળેલ કે, એક વ્યકતિ ૮૦ ફુટ રોડ નાગરિક બેંકની પાછળ લલુડી વોકળી તરફ જવાના રસ્તે એકટીવા મોટરસાયકલ રજી નં.GJ-3-FC-6926 કિ.૨૫,૦૦૦ વાળુ લઇને ઉભેલ છે જે એકટીવા મોટરસાયકલ ચોરીથી મેળવેલ છે. મોટરસાયકલ આધાર પુરાવા તથા આર.સી બુક માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવી તેણે આ એકટીવા સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોય, જે અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોય, રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. BNS કલમ-૩૦૩(૨) મુજબ નિલેશભાઇ ઉર્ફે જીગો બાબુભાઇ સોનીગ્રા રહે-સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી.૪ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260611-WA0060.jpg