Gujarat

અંબાજી થી પાવડર ભરેલી ટ્રકે મારી પલ્ટી

દાંતા ના ત્રીશુળીયા ધાટ ના વળાંકમાં થયો અકસ્માત ટ્રકમાં એક માણસ ફસાયો હતો 108 અને ફાયર પોલીસ ધટના સ્થળે પહોચી હતી અને બચાવ કામગીરી માટે લોકો ના ટોળા ઉમટયા પડ્યા હતા અંબાજી થી પાવડર ભરેલી ટ્રકે મારી હતી પલ્ટી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211225-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *