Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના 11 ગામ માં રોડનું રીકાર્પેટિંગ કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના 11 ગામ માં રોડનું રીકાર્પેટિંગ કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકાબેન પટેલ, તેમજ છોટાઉદેપુર સાંસદ શ્રી ગીતાબેન રાઠવા તેમજ સંખેડા ધારાસભ્ય શ્રી અભેસિંહ ભાઈ તડવી ગામના સરપંચશ્રીઓ ગામ ના કાર્યકર્તા ભાઈઓ બહેનો તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય સંગઠનના હોદ્દેદારો ગામના વડીલો ભાઈઓ બહેનો ગામ આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20211227-WA0151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *