Gujarat

અમરેલી ગારમેન્ટ એસોસિએશન દ્વારા અમરેલી કલેલકટર ઓફિસ ખાતે આવેદન પત્ર પાઠવામાં આવ્યું કાપડ ઉપર જી.એસ.ટી.ના દર પ થી ૧૨% વધારવાનો નિર્ણય મોકુર રાખવા બાબત

સરકાર શ્રી દ્વારા 5% GST માંથી 12% કરવાનો નિર્ણય કરેલ હોય તે અનુસંધાને અમરેલી ગારમેન્ટ એસસોસિએસન દ્વારા કલેક્ટર શ્રી ને રજુવાત કરી અને આવેદન પત્ર આપ્યું હતું.એક તો છેલ્લા 2 વર્ષ થી કોરોના ના કારણે વેપાર ધંધા સાવ ડામાં ડોળ થઈ ગયા છે.વેપારી ની પરિસ્થિતિ ખૂબ દયનિય થઈ છે.અને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ માં સામાન્ય માણસ હોય કે ગરીબ તેના માટે રોટી કપડાં ઔર મકાન પ્રાથમિક જરૂરિયાત હતી અને તે રહેવાની. તો આ નિર્ણય ને પાછો લેવા કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું હતું.તેવું ગારમેન્ટ એસ્સો ના પ્રમુખ જતીન ભાઈ શેઠ એ અખબારી યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Screenshot_20211228_140647.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *