ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામ માં રહેતા અલતાફ ભાઈ અસવાણી રેકડી ચલાવી મંજુરી કામ કરતા અલ્તાફ ભાઈ મજુરી કરી પરત આવતા હતા ત્યારે બે નંબર બસ્ટેન્ડ પાસે થી એક પાકીટ મલયુ હતું તેમાં જરૂરી ડોક્યુમેન્ટ તથા પૈસા મળી આવીયા હતા.તે પાકીટ માં કોય પણ જાત ની લાલચ કરીયા વગર આ મજુરે પાકીટ ના મુળ માલીક રવીભાઈ બાંભણિયા ને શોધી અને પરત કરી મજુર વર્ગ માં તથા સમાજ માં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું….


