ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ સાથે ગુજરાત ના અર્ધ લશ્કર ના ભાઈઓ ની સમસ્યા માટે આવેદન આપ્યું છે અને સાહેબ ને જણાવેલ છે કે અમારા તરફથી જે બની શકશે તે તમામ પ્રયત્નો કરશું.
આજની આ મુલાકાત માં ગુજરાત ના ખુશાલભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ, અરવિંદભાઈ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ, જયંતીભાઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી, જગદીશભાઈ સંગઠન મંત્રી , અનિલભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ, તુલસીભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , કમલેશભાઈ મંત્રી અને કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તથા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા.


