Gujarat

સાવરકુંડલા શહેરના આરોગ્ય સેવા ક્ષેત્રે નિ:શુલ્ક સેવાનો અનોખી આયામ સ્થાપિત કરીને દર્દીઓની સારવાર કરતી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં સહમંત્રી ભરતભાઈ જોષીનો જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓનો સતત અવિરત ધોધ વહ્યો. 

IMG-20211228-WA0200.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *