Gujarat

પાલનપુરમાં નેશનલ શતરંજ ચેમ્પિયનશિપનું આયોજન

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નેશનલ શતરંજ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહેશ્વરી સમાજના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.