Gujarat

અમરેલી આર. ટી. ઓ દ્વારા અપીલ કરાઇ વધુ માં વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદે અને સબસિડીનો લાભ લે તેવી આર. ટી. ઓ  અમરેલી દ્વારા અપીલ કરવામાં આવી   

ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વ્હિકલ  પોલીસ – 2021
અંતર્ગત રાજ્યમાં નોંધાયેલી ઇલેક્ટ્રિક વ્હિકલ પર સબસિડી DBi અંતર્ગત ટ્રાન્સફર કરવામાં આવે છે
અમરેલી માં આવા  ટોટલ 24 ઇલેક્ટ્રિક વ્હિકલ  ની નોધણી કરવામાં આવેલ છે જેમાંથી 21 લોકોની  સબસિડી મંજૂર કરવામાં આવે છે જ્યારે બાકી રહી  ગયેલ અથવા જેના દ્વારા સબસિડ માટે એપ્લાય કરવા જણવવામાં આવે છે અને વધુ માં વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હિકલની ખરીદી કરે અને સબસિડી નો લાભ લે તેવી આર. ટી. ઓ અમરેલી દ્વારા અપીલ કરવામાં આવે છે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211231-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *