ગિરગઢડા
ભરત ગંગદેવ..
હાલના સમયમાં વધતા જતા કોરોના કેસો નુ નિયંત્રણ આવે એ હેતુ થી ગિરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર અધેરા તથા સ્ટાફ દ્વારા માસ્ક વગર નિકળેલ વાહન ચાલક. અને રાહદારી.ઓ જે માસ્ક વગર નીકળેલ તેમને રોકવી સમજાવી માસ્ક પહેરાવી ને વિનંતી કરવામા આવેલ કે માસ્ક પહેરીને ધરની બહાર નિક્લો.કોરોના ની ત્રીજી લહેર વધુ ઘાતક હોય શકે. સરકાર દ્વારા રોજે રોજ જનતાને. ચાવચેત રહેવા માટે પ્રશાસન દ્વારા વિનંતી ટકોર કરવામાં આવે છે. હરેક ભાઈ/બહેનો .વડીલો અને બાળકો ને વિનંતી કરવામાં આવે છે કે માસ્ક પહેરો ડીસ્કન્ટ રાખો.અને સેન્ટરયઝર નો ઉપયોગ કરો. આવનારા સમય ને પરખો અને પ્રશાસન ને સાથ આપો.આજે સરકાર અને પ્રશાસન દિવસ રાત એક કરી રહીશે આવનારા સમય ને પહોશી વળવા પણ એ ત્યારેજ શક્ય થશે જ્યારે ખુદ જનતા તેમની સાથે જોડાશે અને ગ્રાયડલાઇન નું પાલન કરશે.
Attachments area


