છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી સેવા નો લાભ પહોંચે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ ના વડપણવાળી ગુજરાત રાજ્ય સરકાર ના નિર્દેશથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તા.:૩૦/૧૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ શ્રી ઈન્દ્રાણી માતાજી મંદિર,મુ.ઇન્દ્રોડા,વોર્ડ નં.-૪ ખાતે *”સેવા સેતુ”* કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ત્રણ હજારથી વધુ નાગરિકો એ મુલાકાત લઈ માર્ગદર્શન મેળવેલ તથા ૧૨૦૦ જેટલા નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવેલ. આ *”સેવા સેતુ”* કાર્યક્રમ નું સફળ સંચાલન માસ્ટર વિનોદભાઈ ઉદેચા દ્વારા કરવામાં આવેલ જે બદલ સર્વેએ અભિનંદન પાઠવેલ. આ કાર્યક્રમ ને સુદ્રઢ વહીવટ પૂરો પાડીને સફળ બનાવવા માન. મ્યુ. કમિશ્નર ડો. ધવલ પટેલ સાહેબ, ના.મ્યુ. કમિશ્નર પી.સી.દવે,સી.એમ.ત્રિવેદી, પૂજા બાવડા મેડમ,સિટી ઇજનેર બી.કે. પંડ્યા, દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ.આસી.સીટી ઇજ. એમ.કે.પટેલ,ભરતભાઈ પટેલ, ઇજનેર વિનોદ દેસાઈ,નોડલ તથા હાઉસ ટેક્સ ઓફિસર કૌશિકભાઈ સોની,વહીવટી અધિકારી સંજયભાઈ શાહ, ઉપેન્દ્રભાઈ સુતરીયા,આરોગ્ય વહીવટી અધિકારી મૃગેનભાઈ શાહ,ટેક્સ ઇન્સ. પ્રકાશ પટેલ, ધવલ દવે તથા અન્ય સ્ટાફ ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ,આ કાર્યક્રમમાં મેયર હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ,સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ,ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ,મ્યુ. કાઉન્સિલર યશપાલસિંહ બિહોલા,ભરતભાઈ દીક્ષિત, દક્ષાબેન ઠાકોર,સવિતાબેન ઠાકોરે વિશેષરૂપે ઉપસ્થિત રહી તમામ નો ઉત્સાહ વધારેલ તથા નગરજનોને ઉત્તમ સેવા પૂરી પાડવાનો લક્ષ પૂરો કરવા જણાવેલ.ઉપાધ્યક્ષ અશોકજી મકવાણા,મહામંત્રી કનુભાઇ દેસાઇ, કાર્યાલય મંત્રી હરીશભાઇ રાણા,મંત્રી જીગ્નેશ ઠક્કર,અગ્રણી અશ્વિનસિંહ બિહોલા, અમિતભાઈ દેસાઈ,રમેશભાઈ રાવળ,ગુણવંતભાઈ સુતરીયા,વિક્રમભાઈ ઠાકોર,મેલાજી ઠાકોરે ઉપસ્થિત રહી સેવાકાર્ય કરેલ જે બદલ નગરજનોએ તમામનો આભાર વ્યક્ત કરેલ.

છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી સેવા નો લાભ પહોંચે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ ના વડપણવાળી ગુજરાત રાજ્ય સરકાર ના નિર્દેશથી
ગિરગઢડા
ભરત ગંગદેવ..
Attachments area

