સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મૂળ ભાવનગરના કોળિયાક ગામના વતની અને હાલ જામનગર ખાતે પાનની દુકાન ધરાવતા જીતુભાઇ ભેડા ના ચિ. પુત્ર મિયાનનો ચોથો જન્મદિવસ સાવરકુંડલા માનવ મંદિરે ધામધૂમથી ઉજવ્યો..સાજનું ભોજન કરાવ્યું અને દરેક બહેનોને ધાબળા અર્પણ કરી ભેડા પરિવારે આ બહેનોને આનંદ કરાવ્યો..પૂ.ભક્તિબાપુ એ ચિ. મિયાન ને માનવ મંદિરની સ્મૃતિભેટ આપી આશીર્વાદ આપ્યા…
Attachments area


