છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારનાં ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાએ લોક માંગણીને ધ્યાન માં રાખીને ગુજરાત સરકારને છોટાઉદેપુર જિલ્લામાં અનેક રોડ રસ્તાઓની માંગણીઓ સંદર્ભે લેખીત અને ધારદાર રજૂઆત કરી હતી.આમ લોકહિત માટે પાવીજેતપુર,ર્બોડેલી અને છોટાઉદેપુર તાલુકા નાં રોડ રસ્તા મંજુર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાવીજેતપુર તાલુકામાં મંજુર થયેલ રોડ રસ્તા વિસ્તાર પ્રમાણે વિગતો મુજબ ૧,ચુલી ડેમ એપ્રોચ રોડ લંબાઇ ૩.૦૦ કી.મી જેની અંદજીત રકમ ૨૯૦.૦૦ લાખ ૨,રાજપુર થી ખટાશ ગામ ના સોસવા ફળીયા થી ઓલિયાકલમ ગામને જોડતો રોડ લંબાઇ ૪.૦૦
પાવીજેતપુર,તા.૮ કી.મી જેની અંદાજીત રકમ લંબાઇ ૨.૦૦ કી.મી માટીકામ,મેટલ તથા જરૂરી નાળાકામ કામગીરી જે અંદાજીત રકમ ૧૭૦.૦૦ લાખ ૨, બોપા થી હરવાંટ ગામ સુધી નો રોડ લંબાઇ જ ૨.૦૦ કી.મી અંદાજીત રકમ – ૧૭૦.૦૦ લાખ ૩,આંત્રોલી ગામના જ મુખ્ય રસ્તા થી ખુદા પીપળા ફળીયા ૩ ને જોડતો લંબાઇ ૨.૨૦કી.મી ૬ જેની અંદાજીત રક્મ ૧૫૦.૦૦ લાખ ૪, ખજુરીયા એપ્રોચ રોડ લંબાઇ ૪.૦૦ કી.મી અંદાજીત રકમ ૧૨૦.૦૦ લાખ અને ૫,ચીલરવાંટ નાની ઝેર રોડ લંબાઇ ૨.૦૦ કી.મી અંદાજીત રકમ ૬૦.૦૦ લાખ અને બોડેલી તાલુકાનાં મંજૂર થયેલ રોડની વિગત પ્રમાણે ૧,ડભેરાઈ એપ્રોચ રોડ લંબાઇ ૧.૭૦ કી.મી જેની અંદાજીત રકમ ૪૦.૦૦ લાખ રૂપિયા નાં રોડ રસ્તા મંજુર કરવામાં આવ્યા છે.
૧૭૦.૦૦ લાખ ૩,ચુલી ભીખાપુરાકામ,ડામરકામ પાની માઈન્સ રોડ લંબાઇ ૨.૧૦/સ્ટ્રકચરની કી.મી જેની અંદાજીત રકમ ૭૦,૦૦ લાખ ૪,કદવાલ ભાભર ઈંટવાડા રોડ લંબાઇ ૬.૯૦ કી.મી જેની અંદાજીત રકમ ૧૪૫.૦૦ લાખ ૫, ઠલકી એપ્રોચ રોડ લંબાઇ ૧.૦ કી.મી જેની અંદાજીત રકમ ૩૦.૦૦ લાખ ૬, ભીખાપુરા મુવાડા રોડ ચેઈનજ ૦/ ૪ થી ૦/૬ જેની અંદાજીત રકમ ૧૩૦.૦૦ લાખ અને ૭,ડુંગરવાંટ થી જાંબુઘોડા રોડ ચેઇનેજ ૨/૬થી ૨/” ૮,૫/૬ થી ૫/૮,૬/૪ થી ૬/૬, ૮/૪થી ૮/૬,૧૧/૮ થી ૧૧/૦ જેની અંદાજીત રકમ ૪૬૫.૦૦ લાખ. છોટાઉદેપુર તાલુકામાં મંજુર થયેલ રોડ રસ્તાઓની વિગતો પ્રમાણે ૧,નાલેજ પીપલેજ બોરધા રોડ પર ખુટતી લંબાઇમાં ડામર રોડનું કામ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
