Gujarat

રાણપુરમાં ભાજપ દ્રારા જાગનાથ મહાદેવ મંદીરે વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના જાપ કરાયા

પંજાબ કોંગ્રેસ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા માં સડયંત્ર પુર્વક અવ્યવસ્થા ઊભી કરી દેશનું અપમાન કરવાની કુચેસ્ટા કરવા બદલ તેમની સદબુદ્ધિ માટે તેમજ મોદી નાં દિર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવા બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપ દ્વારા શહેરના જાગનાથ મહાદેવ મંદિરે મહામૃત્યુંજય મંત્ર ના જાપ કરવામાં આવ્યા હતા.આ સમયે રાણપુર શહેર ભાજપના આગેવાનો અને યુવા મોરચા ના કાર્યકર્તાઓ હાજર રહ્યા…

તસવીર-વિપુલ લુહાર,રાણપુર
Attachments area

IMG-20220107-WA0258.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *