વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આ ઉજવણી કેક કાપી ને એચ.એમ.ઘોરી સાહેબ તેમના ધર્મ પત્ની હસીના બેન ઘોરી બંને યે મીઠાં મોઢા કર્યો અને ઈશ્વર ને પ્રાર્થના કરી કે વિશ્વમાં કોરોના નો પ્રપાત જલ્દી નાબૂદ થઇ અને લોકો સુખ શાંતિ થી જીવન પસાર કરે એવી ખાસ દુવા કરી અત્રે નોંધવું જરૂરી છે કે શ્રી એચ.એમ. ઘોરી સાહેબ હિન્દુ મુસ્લિમ કોમી એકતાની મિશાઈલ સમાન છે. તેઓ યુવાન વિધાથીર્ઓ ને શિક્ષણ નોકરી ભવિષ્ય ની કારકિર્દી વિશે માર્ગદર્શન પુરૂ પાડીરહ્યા છે અને સમાજના દરેક વર્ગને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય સતત મગૅદશૅન આપી રહ્યા છે. તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ટ્રસ્ટો અને (એનજીઓ ) સાથે સંકળાયેલા છે. તેવો સ્ટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ તેમજ મહિલા સુરક્ષા સેવા સંસ્થાન ના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. અને તેઓ પુર્વ એસેસર તરીકે અમરેલી જિલ્લા મદદનીશ ચેરીટી કમિશ્નર કચેરીમાં ફરજ બજાવેલી છે. તેઓ નીર વિવાદ વેક્તિવિશેષ છાપ ધરાવે છે. તેવો પુર્વ સારસ્વત છે. અને તેઓ એક પત્રકાર પણ છે. તેમની મેરેજ એનીવસૅરી નિમિત્તે મિત્રો શુભેચ્છકો તરફથી અભિનંદન ની વર્ષા થય રહેલી છે. તેઓ ને ચાપરાડા બ્રાહ્માનંદ આશ્રમ ના અખિલ ભારતીય સાધુ સમાજ ના પરમ પુજનીય પ્રમુખ મુક્તાનંદ બાપુ તેમજ ગુપ્ત પ્રયાગ આશ્રમ ના મહંત શ્રી પુજ્ય વિવેકાનંદ બાપુ એ આશિર્વાદ પાઠવેલ છે. એચ. એમ. ઘોરી સાહેબ ને સ્ટ્રીટ ન્યુઝ ના એટીડર શ્રી વિપુલ ભાઈ દવે તેમજ ચિફ રિપોર્ટર શ્રી મહેશભાઈ બાંભણિયા એ અને ઈકબાલભાઈ હબસી હાજી ઈકબાલભાઈ નરપાલી તેમજ એડવોકેટ ઈમરાન ભાઈ . ગ્રંથ પાલ અલારખભાઈ કમલેશભાઈ બારૈયા . હાઈસ્કૂલ ના પુર્વ જા.કે ઉ મંડળ ના શ્રી રામાનંદી સાહેબ શ્રી સારસ્વત ઢગલ સાહેબ જટા શંકરભાઈ જોષી પ્રતાપભાઈ ગીરિ ગોસ્વામી જાફરાબાદ પ્રેસ ક્લબના પત્રકાર શ્રી ઓએ શુભકામનાઓ પાઠવી છે.
અહેવાલ કિશોરભાઈ. આર. સોલંકી


