Gujarat

સોમનાથ સહિત દેશભરની સાંસ્કૃતિક ધરોહરો રાષ્ટ્રીય એકતા સાથે એક ભારત -શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે -વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

સોમનાથદ્વારકાબેટ દ્વારકા ગિરનાર ,અંબાજીપાવાગઢ અને સાપુતારા સહિત ગુજરાતના પ્રવાસન સ્થળોનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે

– દેશના સાંસ્કૃતિક સ્થળો -પર્યટન સ્થળોના વિકાસમાં સરકારોની સાથે સંસ્થાઓના પણ મહત્વના પ્રયાસો

– દેશમાં પર્યટન વિકાસ માટે સ્વચ્છતાસુવિધાસમય અને વિચારધારા આ ચાર બાબતોને જોડી કામ થઇ રહ્યું છે

– સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા દેશનું ગૌરવ છેઅત્યાર સુધીમાં ૭૫ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી

સોમનાથના સર્કિટ હાઉસથી સમુદ્રની લહેર અને સોમનાથ મહાદેવના શિખરના દર્શનની સાથે યાત્રિકોને  ભારતની ચેતનાની પણ અનુભૂતિ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *