Gujarat

છોટાઉદેપુર જિલ્લા પચાયત ખાતે આજરોજ ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર જીલ્લા પંચાયત કચેરી ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના હસ્તે ધ્વજ વંદન ફરકવામાં આવ્યો હતો આજરોજ એટલે કે ૭૩ પ્રજાસત્તાક દિન જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ધ્વજ વંદન ફરકાવ્યો હતો જેમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220126-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *