નવીદિલ્હી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩૦ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મહાત્મા ગાંધીનો ૭૪મો શહીદ દિવસ તથા સમગ્ર દેશમાં આઝાદીનો આઝાદીના ૭૫ વર્ષ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ખાદી સ્વરૂપે એક મહામૂલી ભેટ આપી હતી. ખાદીએ માત્ર કપડું નથી, ખાદીએ સ્વદેશી અને આર્ત્મનિભરતાનું પ્રતિક છે. આજે પણ ખાદી થકી સ્વરોજગારની પરંપરા ખાદી અને ગ્રામોધોગ આયોગે જાળવી રાખી છે.સમગ્ર દેશમાં આઝાદીનો છસ્ઇેં્ સ્છૐર્ં્જીછફ એટલે કે આઝાદીના ૭૫ વર્ષ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને ખાદી સ્વરૂપે એક મહામૂલી ભેટ આપી હતી. ખાદીએ માત્ર કપડું નથી, ખાદીએ સ્વદેશી અને આર્ત્મનિભરતાનું પ્રતિક છે. આજે પણ ખાદી થકી સ્વરોજગારની પરંપરા ખાદી અને ગ્રામોધોગ આયોગે જાળવી રાખી છે. ત્યારે આજના આ શુભદિને આપણે બાપુને યાદ કરીએ છીએ. બાપુના સત્કાર્યોને યાદ કરીએ છીએ. અને તેમના સન્માનમાં સાબરમતી રિવરફ્રન્ટ બિલ્ડીંગની દીવાલ પર મહાત્મા ગાંધીનો એક ભિતચિત્ર દ્બેટ્ઠિઙ્મ દેશને સમર્પિત કરીએ છીએ. અભિજીત ચિત્ર માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ભિતચિત્રને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રકારનું ભિતચિત્ર દ્બેટ્ઠિઙ્મ સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનો અને આપણા દેશમાં અને ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં પ્રથમ ક્રમનું છે. સો ચોરસ મીટરનું વિશાળ કદનું આ ભિતચિત્ર ૨૯૭૫ હાઈ ક્વોલિટી સીરામીક ચિનાઈ માટીની કુલડી કે કુલડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તમામ ઋતુમાં વેધર કન્ડિશનમા ટકી શકે તેવું આ દ્બેટ્ઠિઙ્મ ઓછામાં ઓછું ૫૦ વર્ષ સુધી લકી રહેશે. વિશેષ કૌશલ્ય ધરાવતા ૭૫ જૌઙ્મઙ્મીઙ્ઘ કુંભાર કારીગરો દ્વારા આ ભીંતચિત્ર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે. કયા તમામ સ્કીલ કારીગરોને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તરફથી કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત એમ્પાવર કરવામાં આવ્યા છે.


