Gujarat

અવસાન નોંધ

માંગરોળ, લોહાણા ગં. સ્વ. લીલાવતીબેન અમૃતલાલ અભાણી (ઉ.વ.૯૮)તે સ્વ. અમૃતલાલ જાદવજી ના ધર્મપત્ની તથા કોટેચા પરસોતમદાસ ગોરધનદાસ (આરેણા વાળા) ના પુત્રી તથા રસીકભાઇ અભાણી (તાલાળા) કાંતિભાઈ અભાણી (વિશાલ એન્ટરપ્રાઇઝ) માંગરોળના માતુશ્રી તેમજ અશોકભાઈ , વિશાલભાઇ, નિકુંજભાઇ, ના દાદીમાં તા. ૩,૨,૨૨, ગુરૃવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે તેમનુ ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા,૪,૨,૨૨, ના રોજ સાંજે ૪ થી ૫ મુરલીધર વાડી લીમડાચોક પાસે માંગરોળ ખાતે રાખેલ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *