નેધરલેંડ
નેધરલેન્ડમાં હ્યુમન ઇમ્યુનોડેફિસિએન્સી વાયરસનો નવો વેરિયંન્ટ મળ્યો છે. વેરિયંન્ટ એવો છે કે જે ખુબ ઝડપ છૈંડ્ઢજી ની સ્થિતી બનાવી નાખે છે. આ વેરિયંન્ટ જુના કરતા વધારે ભયંકર છે અને વધારે ઝડપથી ફેલાય છે. ૐૈંફ શરીરની અંદર રહેલી રોગ પ્રતિકારક શક્તિ ઝ્રડ્ઢ૪ ને નાશ કરી દે છે.જેથી તેની સંખ્યા શરીરમાં ઘટી જાય છે. આ સંક્રમણ બાદ વાયરસ એડ્સમાં બદલી જાય છે. નવા એચઆઇવી વેરિયંન્ટનું નામ વીબી વેરિયંન્ટ છે. આ સંક્રમણથી લોકોમાં ઝ્રડ્ઢ૪ ઇમ્યુન સેલ ઝડપથી ઘટાડે છે. આ વેરિયંન્ટના એચઆઇવી સ્ટ્રેનમાં જુના સ્ટ્રેન્સના જેનેટિક સબટાઇપ(બી)ને મળે છે. જાે સમયસર સારાવાર ન મળે તો ફમ્ ફટ્ઠિૈટ્ઠહં ખુબ ઝડપથી એડ્સ બની જાય છે. જાે કોઇ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તો તે સારવાર ન મળે તો માત્ર બે કે ત્રણ વર્ષમાં એડ્સનો દર્દી બની જાય છે. ફમ્ ફટ્ઠિૈટ્ઠહં ના કારણે માત્ર બે કે ત્રણ વર્ષમાં એડ્સ જેવી ગંભીર બીમારી શરિરમાં ફેલાય જાય છે, જે જુના ૐૈંફ વેરિયંન્ટમાં આ પ્રક્રિયાને ૬ થી ૭ વર્ષ લાગે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પૈથોજન ડાયનેમિક્સ અને સ્ટેટિસ્ટિકલ જેનેટિક્સના પ્રમુખ સંશોધક અને આ સ્ટડિના લેખક ક્રિસ વીમેન્ટે જણાવ્યુ કે સંક્રમિતની ઓળખ બાદ માત્ર ૯ મહિનામાં તે ગંભીર એડ્સ સુધી પહોંચી જાય છે. આ વેરિયંન્ટમાં મોટે ભાગના દર્દીઓ ૩૦ની ઉમરમાં સંક્રમિત થઇ રહ્યા છે. અને જાે સમયસર આનો ઇલાજ ન તાય તો બીમારીની ગંભીર અસર થતી જાય છે. એવુ પણ નથી કે બીમારીથી માત્ર યુવાનો જ પીડાય છે. ફમ્ ફટ્ઠિૈટ્ઠહં વૃધ્ધોમાં પણ ખુબ ઝડપથી વિકસી રહ્યો છે.વૃદ્ધો માટે આ વેરિયંન્ટ ભયંકર પરિસ્થિતિ છે. ક્રિસ વિમેન્ટે જણાવ્યુ કે, “સારી બાબત એ છે કે અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ બિમારીની સારવારની જૂની પ્રક્રિયા ૐૈંફના નવા ફમ્ વેરિઅન્ટ પર અસરકારક છે.એક દર્દી પર આ ઇલાજ કરી જાેવામાં આવ્યુ છે કે દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં આ દવાથી સુધાર છે,એડ્સ થવાની સંભાવના પણ ધીમી પડી છે, અને સંક્રમણ વધતુ અટકાવી શકાય છે. એડિનબર્ગ મેડિકલ સ્કૂલના ચાન્સેલર ફેલો અને લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન ખાતે એસોસિયેટ પ્રોફેસર કેટી એટકિન્સે જણાવ્યુ હતુ કે ફમ્ ફટ્ઠિૈટ્ઠહં ના ઇલાજની આ પધ્ધતિ દુનિયાના દરેક ખુણે પહોંચે તે જરૂરી છે. જેથી વૈશ્વિક સ્તર પર ૐૈંફ દર્દિમાં ઘટાડો થાય. ક્રિસ વીમેન્ટ અને સંક્રામક રોગ નિષ્ણાંત સ્કિસ્ટોફ ફ્રેસર બંને પ્રોજેક્ટનો હિસ્સો છે, આ પ્રોજેક્ટ ૐૈંફની બાયોલોજી, ઇવોલ્યુશન અને સંક્રમકતાને સમજવા માટે બનાવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૪ માં શરૂ થયો, જેથી વાયરસના બદલાવને સમજી શકાય તેની જીનેટિક્સ ડીકોડ કરી શકાય છે. વિવિધ પ્રકારોની અસર કેવી રીતે થાય છે તે સમજવા માટે. આ પ્રોજેક્ટમાં યુગાન્ડાથી યુરોપ સહિત સમગ્ર વિશ્વ છે પ્રાપ્ત થયેલા ડેટા મુજબ ૧૦૯ લોકોની તપાસ કરવામાં આવી છે, જેમા જાણવા મળ્યુ છે કે વાયરસ ૩.૫ થી ૫.૫ ગણો વધારે લોડ છે ,૧૦૯ લોકોના શરિરની તપાસમાં જાણ થઇ કે તેનો ફેલાવ ખુબ વધારે છે,જે દર્દીના શરીરને અંદરથી ખોખલુ કરી નાખે છે.


