Gujarat

આજરોજ મોટી કુંકાવાવ મા આવેલ ખાખી બાપુ ની જગ્યામા સરપંચ શ્રી સંજયભાઈ

આજરોજ મોટી કુંકાવાવ મા આવેલ ખાખી બાપુ ની જગ્યામા સરપંચ શ્રી સંજયભાઈ લાખાણીના હસ્તે મંદીરના પટાંગણમા પેવર બ્લોક ના કામ નુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ. આ તકે ઉપસરપંચશ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા, રાજુભાઈ વાળા,મહિદીપભાઈ બસીયા તથા ભાભલુભાઈ જેબલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220208-WA0045-2.jpg IMG-20220208-WA0046-1.jpg IMG-20220208-WA0047-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *