ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ.
તાલાલા ગીર લોહાણા સમાજ ના ગૌરવ મા વધુ એક પીંછુ ઉમેરાયું તાલાલા નિવાસી હાલ રાજકોટ રહેતા વિનોદભાઈ રમણીકલાલ ગોંડેચા નિ ચી. પૂર્વી બેન ગોન્ડેચા એ તાજેતર મા જાહેર થયેલ CA ના રિઝલ્ટ મા CA ની ડીગ્રી હાંસલ કરેલ છે જેને તાલાલા લોહાણા મહાજન ના યોગેશભાઈ ઉનડકટ દિપકભાઈ માંડવીયા અશ્વિનભાઈ ઉનડકટ ચંદુભાઈ ગોંદેચા લલિતભાઈ રાજા નટુભાઈ કાનાબાર યોગેશ ભાઈ રાયચુરા મનુભાઈ રાયચુરા અને મુકેશ ભાઈ તન્ના તથા સેવા સમર્પણ ગ્રુપ ના નીતિન ભાઇ છગ્ સહિત ના દરેક આગેવાનો એ ચિ. પૂર્વી ગોન્દેચા પર શુભેચ્છા નો વરસાદ વરસાવેલ અત્રે નોંધનીય છે કે તાલાલા લોહાણા સમાજ એ એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરેલ છે એવું અંત મા મહાજન ના યોગેશભાઈ ઉનડકટ એ જણાવી સમાજ ને આગળ લાવવો હશે તો એજ્યુકેશન મા દરેક મહાજન ઓ એ ધ્યાન આપવું જ પડશ


