Gujarat

જલારામ ભક્તિધામ જૂનાગઢ ને આંગણે પાટોત્સવ ની ધામધૂમ થી ઉજવણી થશે..

 ગિરગઢડા તા 23
   ભરત ગંગદેવ…
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ મંદિરે તા 24.ફેબ્રુઆરી ના રોજ બીજો પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ ધામધૂમ થી ઉજવાશે સવારે 7.વાગ્યે મંગલા આરતી ત્યારબાદ શૈલેષભાઇ લાખણી પરિવાર દ્વારા જલારામબાપા ની ધ્વજા ચડાવવમાં આવશે બપોરના 12.કલાકે રાજભોગ અને આરતી સાંજે 5.કલાકે અન્નકૂટ દર્શન ખુલ્લા મુકવામાં આવશે જલ્યાણ પ્રોવિઝન વાળા બીપીનભાઈ સોઢા પરિવાર દ્વારા અન્નકોટ ધરવામાં આવશે સાંજે 7.વાગ્યે સંદયા આરતી થશે ત્યારબાદ સન્માન સંમારભ માં તાજેતરમાં જૂનાગઢ માનપમાં નવનિયુક્ત થયેલા પદાધિકારી ઓ તથા દસમી વખત જેના શિરે સરતાજ નગરપાલી કો રાખવામાં આવ્યો તેવા રઘુવંશી રતન ગીરીશભાઈ કોટેચા નું જાજરમાન સન્માન કરવામાં આવશે.ત્યારબાદ ખેતીવાડી બેંક ના બિનહરીફ ચેરમેન ડોલરભાઈ કોટેચા.ભારત સરકાર દ્વારા હમણાંજ જેમની નિમણુંક કરવામાં આવી છે. તેવા જૂનાગઢ જિલ્લા ના શિક્ષણ સેત્રે અને રાજકીય ક્ષેત્રે જેમની આગવી ઓળખ ઉભી કરી તેવા. પ્રદીપભાઈ ખીમણી.તેમજ નેશનલ એથલેટિકસમાં કોમ્પીટેશન માં દિત્ય સ્થાને વિજય થયેલ કિરીટભાઇ રૂપારેલ વગેરેનું જાજરમાન સન્માન થશે.
  રાત્રીના સમુહપ્રસાદ પછી સંત કીર્તન નો પોગ્રામ.આ પાટોત્સવ માં અતિથિ વિશેષ મહાનુભુવાઓ માં જૂનાગઢ માનપા ના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ.માનપા કમિશ્નનર રાજેશભાઈ તન્ના.કુષણકાંતભાઈ રૂપરેલીયા.જલારામ મંદિર ના મુખ્ય દાતા.વસંતભાઈ રાજા. સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખ મનસુખભાઈ વાજા.અમુદાનભાઈ ગઢવી આદયાશક્તિબેન મજમુદાર.હિમાંશુભાઈ પડ્યાં.પુનિતભાઈ શર્મા.શૈલેષભાઈ દવે.સંજયભાઈ મણવર. વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે…
   જૂનાગઢ જલારામ મંદિર ના ભેખધારી અને હરહમેંશા.પરદાપાછળ રહી તન. મન. અને ધનથી હરહમેંશા છેવાક્ય કાર્યમાં હાજર રહેનાર પ્રોફેસર પી.બી.ઉનડકટ સાહેબ કે જેવો જૂનાગઢ શહેર રઘુવંશી સમાજ ના વડીલ અને લોકહદય સમ્રાટ. ની સેવા અને સમર્પણ. રંગલાવી છે આજે ઝાંઝરડા રોડ પર જલારામબાપા નું મંદિર જૂનાગઢ વાંચી ઓ માટે ધામ બનતું જાય શે….

IMG-20220222-WA0458.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *