રીપોર્ટ સોની.હરેશભાઇ સતીકુવર વેરાવળ
વેરાવળ માં ડાભોર રોડ પર હરભોલે પાન નજીક બહ્મ સમાજ ની દીકરી તેજસ્વી પર લોહાણા સમાજ ના યુવાન યશ કારીયા એ ઘર માં ઘુસી છરી વડે હુમલો કરી ગળા માં ગંભીર ઇજા પહોંચાડતા આરોપી ને યશ કારીયા ને આકરાં મા આકરી સજા થવી જોઇએ તે માંગ સાથે બીલેશ્વર મંદિર થી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ની તેમજ અન્ય સમાજ ના ભાઈઓ બહેનો સાથે બીલેશ્વર મંદિર થી રેયોન એસ.ટી ટાવર ચોક થઈ કલેકટર કચેરી ખાતે પગપાળા રેલી નિકળી હતી જેમાં આહીર સમાજ ના અગ્રણી જગમાલ ભાઈ વાળા સહિતના વેરાવળ પાટણ બહ્મ સમાજ ના ભાઈઓ બહેનો તેમજ મિલનભાઈ જોશી પરેશભાઈ ભટ્ટ નિખીલ પુરોહિત દેવેન.ઑઝા સહિત અનેક સમાજ દ્વારા પણ સમર્થન આપી આરોપી ને આકરી સજા થાય તે માટે મોટી સંખ્યામાં બહમ સમાજ ના ભાઈઓ બહેનો સહિત સામાજીક કાર્ય કર જગમાલ ભાઈ.વાળા સનાતન હીન્દુ સેવા સમાજ ના જીતુભાઈ કુહાડા સહિતના અગ્રણી સાથે નાયબ કલેક્ટર સરયુ બેન જણકાટ ને આવેદનપત્ર આપ્યું હતું
રીપોર્ટ : સોની હરેશભાઇ પી સતીકુવર વેરાવળ

