ગિરગઢડા
ભરત ગંગદેવ.
યુવક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ ગાંધીનગર આયોજિત અંડર 14 ની જુદી જુદી સ્પર્ધાઓ માં ગીર ગઢડા તાલુકા ના જુદી જુદી શાળા ના બાળકો એ ભાગ લીધો.જેમાં ગાયન સ્પર્ધામાં ફાટસર શાળા ની વિદ્યાર્થી ની ચુડાસમા કિંજલબેન ભરતભાઈ સૌ પ્રથમ ક્લસ્ટર કક્ષા એ પ્રથમ નંબર અને ત્યાર બાદ તાલુકા કક્ષા ની સ્પર્ધામાં માં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.શાળા પરિવાર વિદ્યાર્થી તેમજ તૈયારી કરાવનાર શિક્ષક ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.કિંજલ બેન જિલ્લા કક્ષા એ ગીર ગઢડા તાલુકા નું નેતૃત્વ કરશે.જિલ્લા કક્ષા એ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપશે તેવી ફાટસર શાળા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Attachments area


