Gujarat

અવસાન નોંધ* શ્રી રવિરામબાપુ રામદાસબાપુ ગોંડલીયા

*અવસાન નોંધ*
શ્રી રવિરામબાપુ રામદાસબાપુ ગોંડલીયા ઉ.વ૭૮ (નિવૃત.ત.ક.મ)તેઓ શ્રી.વામનદાસબાપુ ગોંડલિયા, વલ્લભદાસભાઈ ગોંડલિયા(સાસણ જુનાગઢ) ,સ્વ,નરસંગદાસભાઈ,
સ્વ, હરેશભાઈ (રાજકોટ)ના મોટાં ભાઈ તેમજ પિયુષ ભાઈ ગોંડલિયા,પરેશભાઈ ગોંડલિયા(s.t ડીવી રાજકોટ)ના પિતા શ્રી અને હસમુખભાઈ (s,t ઉના) રીપોર્ટર મહેશ ગોંડલિયા(કુંકાવાવ),ગૌરાંગભાઈ (મોરબી કોર્ટ),દર્શનભાઈ‌ (રાજકોટ) તેમજ કશ્યપ ભાઈ (જુનાગઢ) ના મોટાબાપુ
તારીખ : ૨૪/૨/૨૦૨૨ ગુરુવાર ના રોજ સાંજે રામચરણ પામેલ છે.તેમના તમામ ક્રિયા કર્મ કુંકાવાવ સુભાષ ચોક,રામપરા ખાતે નિવાસ‌સ્થાને જ રાખવામાં આવેલ છે.
તેમજ રવિવાર ના તિરથભોજન બપોર ના રાખેલ છે.

IMG-20220226-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *