Gujarat

ઘાંટવડ ગામે સરકાર ગેબન શાહ બાબા ર. અ નો શાનદાર ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યુ    

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
 ઘાંટવડ ગામ ના હિન્દુ મુસ્લિમ ના પ્રતીક એવા સરકાર ગેબન શાહ બાબા ર. અ. નો ઉર્ષ હર સાલ ની જેમ આ સાલ પણ ધામ ધુમ થી મનાવામાં આવ્યો હતો જેમાં વિવિધ રીત ના કાર્યક્રમ ગોઠવામાં આવ્યા હતા તા ,૨૫/૨/૨૦૨૨ ને શુક્રવાર  ના રોજ સંદલ સરિફ મનાવવામાં આવ્યું હતું અને ૨૬/૨/૨૦૨૨ ને સનીવાર  ના રોજ સરકાર ગેબનશા બાબા નું ઉર્ષ  કોમી એકતા અને ભાઇછારા સાથે ધામધૂમ થી ગેબનશા બાબા કમિટી દ્વારા મનાવામાં આવ્યું હતું જેમાં સાંજે ૭ વાગ્યે ના  સમયે આમ ન્યાઝ નો  પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને રાત્રે દસ કલાકે નાત શરીફ નો શાનદાર પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત ના મશહુર  નાતખા બુલબુલે બાગે મદીના સૈયદમુનીર અલી કાદરી તથા સાયરે ઇસ્લામ સૈયદ સમીર અલી કાદરીતથા નાત ખ્વાન હાફિઝ નવાજ સાહબ તથા મશહુર નાત ખા મોલાના સાકીર અલી શાહ બાપુ  માધૂપુર (ઘેડ) થી તશરીફ લાવ્યા હતા આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો

IMG-20220226-WA0496.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *