ઊના – ગુજરાત રાજ્ય સરકાર આયોજીત જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં કાવ્ય લેખન સ્પર્ધામાં ઉના તાલુકાની ભાચા બી એમ નાંડોળન કોલેજના અધ્યાપક હર્ષ દિનેશભાઇ રતનઘાયરાએ ભાગ લીધી હતો. અને આ સ્પાર્ધામાં હર્ષે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજ તેમજ ઉના તાલુકા અને રધુવંશી સમાજનું ગોરવ વધારેલ છે.


