Gujarat

અલીણા P.H.C  ખાતે પોલીયો નાં ટીપાં પીવડાવવા ની કામગીરી હાથ ધરાઈ.

નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના અલીણા P.H.C  ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો નાં ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહુધા તાલુકાના પ્રમુખ રાયસિગ ભાઈ દ્વારા નાનાં બાળકોને પોલીયો નાં બે ટીપાં પિવડાવી શુભારંભ કરવામાં આવ્યું હતું

IMG-20220227-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *