અમરેલી શાંતાબા હરિભાઈ ગજેરા સંકુલ અને વિદ્યાસભા ના સ્થાપક અને અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના વતન ના રતન વસંતભાઈ ગજેરા નું સન્માન કરવામાં આવેલ અને અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ની સજેશન મિટિંગ માં અભિયાન સેવા ટ્રસ્ટ ને આમત્રંણ કરેલ અને આ મિટિંગ માં 2017 પછી થી સિવિલ હોસ્પિટલ માં આવેલ નવા ડોક્ટરો ની ટિમ અને આધુનિક ટેક્નોલોજી થી સજ્જ હોસ્પટલ માં સુધારા સાથે મેટ્રો સિટી ની સમાન હોસ્પિટલ અમરેલી જિલ્લા આપેલ અને એવા અમરેલી ના વતન ના રતન વસંતભાઈ ગજેરા ને સન્માન કરતા ગૌરવ નું લાગણી અનુભવ્ય હતી
આ તકે અભિયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ દ્વારા સજેશન લેવામું આવ્યું અને ટ્રસ્ટ ના પ્રમુખ રફીકભાઇ ચૌહાણ જણાયું કે ગરીબ અને મધ્ય્મ વર્ગ પરિવાર આ હોસ્પટલ ને લાભ વધારે માં વધારે કેમ લે અને અમરેલી તાલુકા માં સર્વ રોગ નિદાન કૅમ્પો કરી સામાન્ય પ્રજા ને જાણ કરવી એ આપણી બધા ની નૈતિક ફરજ છે અને અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કૅમ્પ નું છેવાડા ના વિસ્તારો માં કેમ્પ કરવામાં આવે છે અમરેલી અભિયાન સેવા ટ્રસ્ટ હંમેશા શાંતાબા જનરલ હોસ્પિટલ ના સાથ અને સહકાર માટે તત્પર રહેશે.

