રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ ના સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ શ્રી લક્ષમીદાસ સુદરજી ભાઈ સાગર સનાતન હિન્દુ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાંજા અને મુંબઈ વસઈ રહેતાં અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના બહેન હરબંસ નગી પ્રેરીત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી ના સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ની ઉપસ્થિતિ
તાલાલા શહેરમાં આજરોજ આજના મોંઘવારી ના સમયમાં માત્ર ને માત્ર ન જેવા દર થી આજે પણ લુપ્ત થઈ રહી થીયેટર જાદુ સરકસ ની દુનિયા ને જીવંત રાખી દેશ વિદેશમાં હજારો લાખો લોકો ને વિશેષ મનોરંજન પૂરું પાડે છે જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર વાત કરવા માં આવે તો
જાદુ ના અવનવાં પ્રયોગો કર્યા જેમાં આજે દિવસે દીવસે જાદુ ની દુનિયા લુપ્ત થઈ છે ત્યારે પોતાની કલા ને આજે પણ જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર ના અવનવાં પ્રયોગો મનોરંજન પૂરું પાડે છે જેમાં આજે પણ જાદુ ની દુનિયા ને જીવંત રાખવા માટે આજે પણ પોતાની કલા દ્વારા જાદુ સમ્રાટ રાજકુમાર અને જુનિયર રાજકુમાર ના માધ્યમથી મનોરંજન પૂરું પાડે છે હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર ને આપેલ મુલાકાત મા જણાવ્યુ હતું


