જામનગર માં સામાજીક અને આરોગ્ય જેવા કાર્યકરતી સામાજીક સંસ્થા દ્વારા અહીના કાલાવડ ગેઈટ બાહાર આવેલ બારિગર ગુજરાતી જમાત ખાના હોલ ખાતે સંન્માન સમારોહ સાથે બલ્ડ કેમ્પ યોજાયાહતો ત્યારે આ પ્રસંગે જામનગર માં કોરોના માહામારી દરમિયાન સેવા આપનાર સાથે વિવિધ ક્ષેત્ર સિધ્ધિ પ્રાપ્ત કરનાર મુસ્લિમ સમાજ ના વ્યકિત નો વિશેષ સંન્માનીત ઉપસ્થિત માહાનુભાઓ ના વરદ હસુતે સંન્માનીત કરવામાં આવેલ ત્યારે આ પ્રસંગે બલ્ડ ડોનેટ કેમ્પ પણ કરવા આવેલ હતુ આ સન્માન સમારંભ માં જનાબ હાજી કાદર બાપુ જુણેજા જનાબ નજીર બાબા રફાઈ ગાદીનશીન ગેબન શાહ દરગા મુંબઈ નવાઝ ભાઈ ગુજરાત પ્રદેશ મુસ્લિમ સેવાસંઘ અધ્યક્ષ તેમજ કોપરેટર અલ્તાફ ખફી કોપરેટર પુર્વ કોપરેટર સારા બેન મકવાણા કોપરેટર પત્રકાર ઈનાયતખાનપઠાન કોપરેટર જૈનબ બેન ખફી તેમજ સીપાઈ સમાજ ના પ્રદેશ ઉપા અધ્યક્ષ ઈનાયત રાઠોડ કોપરેટર અસ્લમ ખીલજી અનવર ભાઈ ફાયેર વારા હાજી જુસબ ભાઈ ખીરા કોઠા વારા વગેરે માહાનુભાઓ આ કાર્યક્રમ મુખ્ય અતીથી પદે ઉપસ્થિત રયાહતા ત્યારે આ સન્માન સમારંભ માં મોમન્ટો યોગદાન ઈનાયત રાઠોડ દ્વાર આપવા આવેલ આ સમગ્ર કાર્યક્રમ નુ સફલ સંચાલન આશીફ સમા રિયાઝ શેખ તેમજ યુસુફ પરાસરારે જહેમત ઉઠાવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ નુ સફલ આયોજન મુસ્લિમ સેવાસંઘ ના તમામ કાર્યકરો કરેલહતુ
જામનગર થી રિપોર્ટ ઈનાયતખાનપઠાન


