વેરાવળ માં આજરોજ ભેડા પાર્ક રોટરી હોલ માં ઈનરવ્હીલ કલબ ના પ્રમુખ શ્રી જયશ્રીબેન સોમૈયા ના અદયક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ચિફ ગેસ્ટ તરીકે મિના બહેન ચોટાઈ નાયબ કલેક્ટર સુરયુ બેન ઝણકાટ ચીફ ઓફિસર દેવીબેન કોડીયાતર વેરાવળ મર્કન્ટાઇલ બેન્ક ના ડાઈરેકટર ભાવનાબેન શાહ સહીત ના અગ્રણી ઓને સન્માનિત કર્યા હતા અને સીનીયર સીટીઝન નારીઓને પણ સન્માનિત કરવા પ્રયત્ન સીલ કાર્યક્રમ અંતર્ગત નીતાબેન ફોફંડી બિંદુ બેન ચંદ્રાણી સહીત ની મહીલા ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
