રાજકોટ આજરોજ મહિલા દિવસ ઉજવવાનું મકસદ મહિલાઓ પ્રત્યે સનમાન અને તેમની સનમાન સાથે પ્રશંસા કરી પ્રગટ કરવામાં આવે છે કે જેમણે આર્થિક રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ મેળવી છે ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની રજૂઆત કરવામાં આવે છે પૂરજોશમાં દુનિયાભરમાં આ વાતને લઈને વિચાર વિમર્સ થાય છે કે મહિલાઓ પડદા પાછળ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યધારામાં લાવવામાં આવે ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તી કરણ માટે મહિલાઓ સમાજ માટે સારી કામગીરી કરી શકે એવા સરદાર ધામ ખાતે યુવા તેજસ્વીની કાર્યક્રમમાં શ્રીમાન ગગજીભાઈ સુતરીયા ના નેજા હેઠળ શ્રીમતી શર્મીલાબેન બાંભણિયા ની અધ્યક્ષતામાં તેઓ અને તેમની ટીમ દ્વારા જે સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ ની ભાવના સાથે કરવામાં આવેલા આ કાર્યક્રમને હું સોનલ ડાંગરિયા સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ટીમ વતી ખુબ ખુબ બિરદાવું છું અને તેઓ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ આપું છું



