રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
MGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો ફરીયાદીના રહેણાંક મકાનના વીજ જોડાણનું વીજમીટર બળી ગયેલ હોઇ નવું વીજ મીટર નાખવા માટે MGVCL મહુધા સબ ડીવીઝન ઓફીસ વર્ગ-૩ નાં ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ આરોપી રવિ રાજેશભાઈ દરજીને રૂપિયા ૫૦૦ ની લાંચ લેતા ખેડા એ.સી.બી એ ઝડપી પાડ્યો.


