રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ માં આવેલ શેઠ એમ આર હાઇસ્કુલ ખાતે શચારૂસેટ યુનિવર્સિટી દ્વારા શાળામાં રોબોટીક્સ વર્કશોપ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને રોબોટ કઈ રીતે બનાવવો,રોબોટ નો ઉપયોગ જેવા નવીન વિચારો મળી રહે તે હેતુથી ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને માટે આ વર્કશોપ યોજાયો હતો.
વિશેષ ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ ના સાધનો આપી રોબોટ બનાવવા ની જાણકારી આપવામાં આવી હતી


