Gujarat

સોમનાથ મંદીરના ટ્રસ્ટીઓએ પાળીયાદ વિસામણબાપુની જગ્યામાં દર્શન કર્યા

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને જીવણભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વિજયસિંહ તખતસિંહ ચાવડા જનરલ મેનેજર શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આવેલ ત્યારબાદ  પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે પૂજ્ય શ્રી વિસામણ બાપુના જન્મ  સ્થળ જૂના ઓરડા ના દર્શન કરી જગ્યાની આધુનિક બણકલ ગૌશાળા અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત અને પ્રસાદ લઈ જગ્યાની સ્વચ્છતા તેમજ મેનેજમેન્ટ જોઈ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,પાળીયાદ

IMG-20220312-WA0573.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *