રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
મધ્ય ગુજરાત ના ખેડાજિલ્લા નું સુપ્રસિધ્ધ યાત્રાધામ અને ગુજરાત નું મીની દ્વારકા એટલે રાજા રણછોડજી નું ડાકોર નું મંદિર ડાકોર મંદિર ઉત્સવો ની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિર નો સર્વોપરી ઉત્સવ છે ડાકોર પૂનમ એ પદયાત્રિકો ની પૂનમ છે ખેડાજિલ્લા માં મહુધા ચોકઙી પર થી પદયાત્રિકો ના આગમન ની શરૂઆત થઇ છે રસ્તા માં પદયાત્રિકો ની નાસ્તો જમવાની અને આરામ ની સેવા આપતા વિવિધ સેવા કેમ્પો શરુ થયા છે.ડાકોર જતા વિવિધ માર્ગો જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે.
Attachments area


