કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખણી દ્વારા વરસો જૂનો ગટર ના પ્રશ્ન નો ઉકેલ આવ્યો શુભાસ ચોક થી જૂની પટેલ વાડી સુધી RCC ગટર નું કામ ચાલુ કર્યું ગ્રામ જનોનો ઉત્સાહ વધ્યો ઉપ સરપંચ શ્રી દેવેન્દ્ર ચોવટિયા દીપકભાઈ દુમાણિયા પરસોત્તમભાઈ આસોદરીયા રાજુભાઇ દુહીરા સામતભાઈ ધાધલ જગાભાઈ મુગળાં રામભાઈ કલાલ તેમજ ગ્રામ જનો હાજર રહ્યા હતા


