*સાવરકુંડલા મા જીયો ઈન્ફોકોમ અને પાલિકા પ્રમુખ ની સાંઠગાંઠ*
*ચીફ ઓફીસર અને મુખ્ય અધિકારીઓ કેમ ચુપકેદી સેવી રહ્યા છે ?*
સાવરકુંડલા શહેર ના વીવીધ રસ્તાઓ તોડી સરકારી ગ્રાન્ટ નુ લાખો રૂપિયા નુ નુકસાન થઈ રહ્યુ હોઈ તેવા જાહેર હીતાર્થ સમાચાર અમારી સોસિયલ સાઈડ પર પ્રસિદ્ધ થતા આજરોજ પુરી જિલ્લા પત્રકાર ટીમ દ્વારા નગરપાલિકા નુ રિયાલીટી ચેકીંગ કરતા નગરપાલિકા ચીફ ઓફીસર પાર્થ ગૌસ્વામી ને સાવરકુંડલા ના જાગ્રુત પ્રતિનિધિ અરમાન ધાનાણી એ સણસણતા સવાલો પુછયા હતા તેમા માત્ર ને માત્ર ચીફ ઓફીસરે રાજ્કીય જવાબ આપયા હોવાનું ફલીત થઈ રહ્યુ છે કારણ કે ચીફ ઓફીસર ના કહેવા પ્રમાણેજો ઈન્ફાટ્રકચર ના કામ માટે પાકા રોડ તોડી સકાતા હોઈ તો નગરપાલિકા ના નિષ્ઠાવાન સદસ્ય જયસુખભાઈ નાકરાણી ને આ કામની વિરુદ્ધ મા ફરીયાદ દાખલ કરવાની અને ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યકત કરવાની કેમ નોબત આવી ? અને નગરપાલિકા મા એક સાથે પત્રકારો ની પુરી ટીમ ને જોય ભ્રષ્ટાચારીયો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને નગરપાલિકા ના સતાધીશો વચ્ચે કાઈક રંધાતુ હોઈ તેવુ જોવા મળ્યુ હતુ
*રીપોર્ટ.અરમાન ધાનાણી સાવરકુંડલા*


