જન્મ મૃત્યુ સૃષ્ટિનો નિયમ છે,એમ અખિલ બ્રહ્માંડના રહસ્યોને જાણવા માટે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ હજારો વરસોથી આ રહસ્યોને નજીક થી પ્રયોગો દ્રારા ગુત્થીનો તાગ મેળવવા ગડમથલ નો પ્રયાસ કરી ઘટમાળ નાં ભાગરૂપે કરાતી આગાહી મુજબ ૧૯ વર્ષ બાદ આજે કંકણાકૃતિ વલયાકારનું સૂર્યગ્રહણ સર્જાતા લોકોએ ધીરજ પૂર્વક નિહાળી આહલાદક અનુભવ સાથે ધાર્મિક દ્રષ્ટિને ઘ્યાનમાં રાખી નિયમોનું પાલન કર્યું હતુ.દામનગરની જનતાએ સાવધાનીપૂર્વક સૂર્યગ્રહણ ને નિહાળી થતી અસરો વિશે ચર્ચા કરતા જોવા મળ્યા હતાં.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.




