ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ની અધ્યક્ષ સ્થાને ગુજરાતના અનેક જીલ્લામાથી આમ આદમી પાર્ટી ના કાયઁકરો ભાજપમા જોડાયા .આ મહત્વપૂર્ણ કાયઁક્રમ મા ગીર સોમનાથ જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ હરીભાઇ બોઘાભાઇ સોલંકી ની પણ હાજરી જોવા મળી હતી . આ કાયઁક્રમ મા ગીર સોમનાથ જીલ્લાના ઉના , ગીર ગઢડા ના પણ આમ આદમી પાર્ટી ના કાયઁકરો ભાજપમા વિધીવત જોડાયા…
જોડવા તોડવા ની ગતિ વધી રહી છે ચૂંટણી સમય પહેલા જાહેર થાય તેવો લોક મત…
ક્યાં સુધી આવુજ ચાલવાનું. આનો કોઈ અંત ખરો કે નિર્દોસ પ્રજા જનોએ. ખેલ જોયાજ કરવાનો. આખિર ભોગવવાનું તો નિર્દોસ પ્રજાજનોએ ને


